અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક એક દિવસમાં ૭ પોઝિટિવ કેસ સામે આવ્યા ૨૬/૯ સુધી કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા

હિન્દ ન્યુઝ, અંબાજી           વૈશ્વિક કોરોનાવાયરસ ની મહામારી એ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિવસે ને દહાડે વધારો થઇ રહ્યો છે, ત્યારે અંબાજી પંથકમાં ૨૫/૯ સુધીમાં ૫૬ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એ પછી બીજા દિવસે ૨૬/૯ ના વધુ ૭ કોરોના પોઝિટિવ કેસ અંબાજી માં નોંધાયા છે, ત્યારે આજ દિન સુધી કુલ ૬૩ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અંબાજી પંથક માં નોધાયા છે. જેમાંથી ૩૮ દર્દી રિકવર થયા છે. જ્યારે ૨૫ કેસ એક્ટિવ છે. જેમાંથી … Continue reading અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક એક દિવસમાં ૭ પોઝિટિવ કેસ સામે આવ્યા ૨૬/૯ સુધી કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા